Our Latest Research
View Our Latest Events & Activities
શાર્દુલ શિશુવિહાર તમને જાજી ખમ્માં! જીવન સુધારવું હોય તો ક્યાંય જવાની જ જરૂર નથી, આ એક કાર્યક્રમ જ કાફી છે
February 26, 2024 /
તાજેતરમાં જ16 એપ્રિલ, 2023ના રોજ શાર્દુલ શિશુવિહાર, કર્ણાવતી ધ્વારા તેમના વાર્ષિકોત્સવ ઉદ્ઘોષ-2023નું આયોજન વસ્ત્રાલમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં કરવામાં આવ્યું હતું.
સમાજમાં વધી રહેલા પારિવારિક પ્રશ્નો, બાળકીના ભવિષ્યને લઈને વધી રહેલા શૈક્ષણિક પ્રશ્નો, તેમજ નાની ઉમરે જ ડીપ્રેશન, આપઘાત જેવા બનાવોનું પ્રમાણ વધ્યું છે.
ત્યારે આ તમામ પ્રશ્નોના જવાબ અને સમાધાન આપતી મહાનાટીકા “શાલીન કુટુંબ, પારિવારિક શાળા” અહીં દર્શાવવા આવી.